PDF Google Drive Downloader v1.1


Báo lỗi sự cố

Nội dung text M.A.SEM-2.Social Psycho-2.pdf

સરકાર આટ સ&કોમસ કોલેજ.વ ંથલી(સોરઠ) Page 1 સરકારી આ સ & કોમસ કોલેજ. વંથલી. .જૂનાગઢ. PSYCHOLOGY M.A.SEM-02. “Advanced Social Psychology-2” િવ ાથ ઓ માટે વાંચન સાહી ય.
સરકાર આટ સ&કોમસ કોલેજ.વ ંથલી(સોરઠ) Page 2 કરણ-૦૧. સામા કરણ અને સામા ક આંતર યા. *** સમા કરણ - સમા કરણની યા એટલી યાપક અને લાંબી છે કે તે પરો રીતે ગભા ધાનથી અને ય રીતે જ મ સમયથી શ થાય છે અને મૃ યુપય ત ચાલુ રહે છે.આ સમ યા એટલી જ ટલ છે કે તેને સંપૂણ પણે હજુ કોઈ ણી શ યું નથી, હજુ પણ સમા કરણની યા એક ન સમ ય તેવા ગૂઢ રહ ય સમાન રહી છે.સમાજશા ,માનવશા , મનોિવ ાન અને વિવ ાન વગેરે િવ ાનોએ પોતપોતાના દિ કોણથી આને સમજવા એક યા બી રીતે યાસ કરેલો છે. આ બધા િવ ાનોની મદદથી સામા કરણના રહ ય િવશે થોડું ઘ ં ણી શકાયું છે અને તેના આધારે આ યાનો મા પ રચય મેળવવાનો રહે છે તેમ કહેવામાં અિતશયોિ ત નહી લેખાય. 1. સમા કરણનો અથ (Meaning of Socialization) સે ઝનીક સમાજ અને યિ તને લ માં રાખીને સમા કરણનો અથ નીચે માણે આપે છે “સમાજની િ એ જોઈએ તો સં કૃિતનું દાન વનરીિતમાં બંધબેસતી કરવાની અને યિ તને સંગ ઠત કરવાની રીત એટલે સમા કરણ” બી શ દોમાં કહીએ તો “નવા જ મેલા બાળકનું સામાિજક યિ ત તરીકે ઘડતર કરતી યાને સમા કરણ કહેવાય” યિ તની દિ એ જોઈએ તો “સમા કરણ યિ તની સુષુ ત શિ તઓની વૃિ ધ અને િવકાસ પ રપૂણ કરતી િ યા છે.” ઉપયુ ત બંને યા યાઓના સંદભ માં સમા કરણનો અથ તપાસતાં જણાશે કે સમા કરણ એ જૈિવક યિ તને સામાિજક યિ ત બનાવતી યા છે,માનવપશુ ને સમાજદી ા આપતી યા છે.જ મ સમયે માનવબાળ પશુ સમાન હોય છે. તેના ઘડતર િવના માનવસમાજ અને સં કૃિતનું અિ ત વ અને સાત ય શ ય નથી. સં કૃિતનું દાન કે ેષણા િવના નવું જ મેલું બાળક સામાિજક યિ ત બની શકે નહ .બી રીતે કહીએ તો,જ મ સમયે માનવબાળ સામાિજક વૃિ ઓમાં ભાગ લેવા સમથ હોતું નથી, તેના પોતાના અંગોના હલનચલન ઉપર પણ તેનું કોઈ િનયં ણ હોતું નથી, પોતાના “ વ”નો તેને યાલ હોતો નથી, પોતાની આંત રક દેિહક જ રયાતો અને તેની અિભ યિ ત સમાજની અ ય યિ તઓની અપે ા સાથે બંધબેસતી હોતી નથી, સમાજ તેની પાસે શી અપે ાઓ રાખે છે, અ ય યિ તઓ તેની પાસે શી અપે ાઓ સેવે છે તે બાળક ણતું-સમજતું હોતું નથી. આમ, જ મ સમયે બાળક સંપૂણ પણે પશુ સમાન હોય છે, સમાજ વન અને સં કૃિત અંગે તે સંપૂણ અ ાનતા ધરાવતું હોય છે.પરંતુ સમા કરણની યામાં બાળક જૂથ વનમાં ભાગ લેતાં શીખે છે,પોતાના સમાજની અપે ાઓ ણતાં શીખે છે,પોતાની દૈિહક જ રયાતો કઈ રીતે સંતોષવી તે શીખે
સરકાર આટ સ&કોમસ કોલેજ.વ ંથલી(સોરઠ) Page 3 છે, પોતાના જૂથ અને સમાજનાં ધોરણો અને મૂ યો અમુક અંશે આ મસાત્ કરતાં શીખે છે, જ મ પછીના નવા સામાિજક વાતાવરણ અને સં થાઓમાં જેમ જેમ તે ભાગ લે છે તેમ તે નવી િશ ત શીખે છે અને નવાં મૂ યો િવકસાવે છે. પોતાની જૈિવક વૃિ ઓ ઉપર િનયમન અને િનયં ણ મૂકતાં શીખે છે, સા ં અને ખરાબ, યો ય અને અયો ય, સાચું અને ખોટું, ઇ છનીય અને અિન છનીય વત નો વ ચેનો ભેદ પાડતાં શીખે છે. આમ જ મ સમયે અને જ મ બાદ અમુક સમય સુધી ફ ત જૈિવક ાણી જેવું બાળક ધીમે ધીમે સામાિજક સંપક વારા સમાજની સં કૃિત મેળવીને, સંગ ઠત વનરીિતમાં બંધબેસતું બની સામાિજક યિ તનું પ ધારણ કરે છે.આ સમ યાને સમા કરણ કહેવાય. આથી થશે કે સમા કરણની યા જૈિવક યિ તને આંતર યા ારા સમાજના એક સભાન સ ય તરીકે સામાિજક વન વવા માટે લાયક બનાવતી, સમાજનાં ધોરણો. મૂ યો, ભૂિમકા અને વત ન પ ધિત શીખવતી યા છે,જેને લીધે યિ ત સામાિજક અપે ાઓ પ રપૂણ કરવા સમથ બને છે. અહ એ પણ પ થશે કે સમા કરણની યા બાળકના સામાિજક સાં કૃિતક વનનું ઘડતર કરતી, બાળકનું તેના સમાજ અને સં કૃિત સાથે જોડાણ કરતી યા છે. સમા કરણ વડે જ નવા જ મેલાં બાળકો સામાિજક યિ ત બને છે.દરેક સમાજને આગવી સં કૃિત હોય છે.આ સં કૃિતમાં બાળકોને ગોઠવવામાં આવે, બંધબેસતાં કરવા આવે તો જ સમાજ અને સં કૃિતનું અિ ત વ અને સાત ય જળવાય. સમા કરણ ારા સમાજ આ કાય કરે છે. આ ચચા અનુસાર સમા કરણ જૈિવક યિ તનું નીચે મુજબનું પાંતર કરતી યા છે. (અ) સમા કરણ જૈિવક યિ તનું પોતાની તનું ભાન ધરાવતા “ વ” (self)ના પમાં પાંતર કરતી યા છે. (બ) સમા કરણ જૈિવક યિ તને િશ તબ ધ અને યવિ થત વત નશિ ત ધરાવતી યિ તમાં પાંતર કરતી યા છે. (ક) સમા કરણ જૈિવક યિ તનું સામાિજક આદશ , મૂ યો અને આકાં ાઓ ધરાવતી યિ તના પમાં પાંતર કરતી યા છે. શ આતમાં બાળકનો માતા સાથેનો સંપક મા શારી રક ક ાનો હોય છે, પરંતુ ધીમે ધીમે આવા સંપક ને લીધે “ વ”નો ઉ ભવ-િવકાસ થાય છે અને તેનો અ ય યિ તઓ સાથેનો સંપક સામાિજક સંપક નું પ ધારણ કરે છે. અનુભવોમાંથી તે મારા” અને “તારા” વ ચેનો ભેદ પાડતાં શીખે છે.બાળકનું આ મકેિ ત યિ ત વ સમાજકેિ ત બનવા લાગે છે.“ વ” કે આ મસભાનતા િવના યિ ત સામાિજક વન વવા લાયક બની શકે નહ કે તેને સં કૃિતનું દાન થઈ શકે નહ , તે સામાિજક યિ ત બની શકે નહ . આમ, “ વ”નો ઉ ભવ-િવકાસ સામાિજક સંપક વારા જ શ ય બને છે. ઉપયુ ત ચચા પરથી પ થશે કે સમા કરણના નીચે મુજબ પાર પ રક રીતે પૂરક એવા બે અથ છે. (૧) સમા કરણ એટલે સં કૃિતની ેષણા કરતી યા

Tài liệu liên quan

x
Báo cáo lỗi download
Nội dung báo cáo



Chất lượng file Download bị lỗi:
Họ tên:
Email:
Bình luận
Trong quá trình tải gặp lỗi, sự cố,.. hoặc có thắc mắc gì vui lòng để lại bình luận dưới đây. Xin cảm ơn.