Content text Advance Social Psychology CCT-03 M.A.Part-01.pdf
સરકારી આટ સ & કોમસ કોલેજ,વંથલી(સોરઠ) Page 1 સરકારી આ સ & કોમસ કોલેજ,વંથલી(સોરઠ) .જૂનાગઢ. એમ.એ.સેમ-૦૧ મનોિવ ાન પેપર.CCT-03 “Advanced Social Psychology-1.” િવ ાથ ઓ માટેવાંચન સાહી ય.
સરકારી આટ સ & કોમસ કોલેજ,વંથલી(સોરઠ) Page 2 ગત સમાજલ ી મનોિવ ાન. કરણ -૦૧- સમાજલ ી મનોિવ ાનનું વ પ. *** તાવન- ીક દાશ િનક એ ર ટોટલે આજથી લગભગ ૨૩૦૦ વષ પૂવ માનવી િવષે એક સનાતન સ ય ઉ ચાયું છે. “મનુ ય સામાિજક ાણી છે.”આ સૂ ા મક િવધાનમાંથી અનેક બાબતો ફિલત થાય છે. (૧) મનુ યની મનુ ય તરીકેની અિ મતા,તેને ઉછેર અને તેને સવા ગીણ,સવ તોમુખા િવકાસ સમાજ વગર અસંભવ છે. (૨) મનુ ય તેની જૈવીય-શારી રક, મનોવૈ ાિનક અને સામાિજક જ રયાતોનો સંતોષ,સમાજ સાથેની ય કે પરો આંતર યા ારા જ મેળવી શકે છે. સંસાર છોડીને સં યાસી બનનાર યિ ત,દેખીતી રીતે ભલે, સમાજથી દૂર જવાની વૃિ કરતી હોય,હકીકતમાં તો તે,પોતાની આ મસાથ યની જ રયાતનો સંતોષ સમાજના સંદભ માં જ ા ત કરવા મથે છે.રાજપાટ અને યશોધરાનો યાગ કરનાર ભગવાન બુ ધ ગુફાના એકાંતમાં ચતન કરનાર પયગંબર મહંમદ અને પ ડીચેરીમાં યોગસાધનામાં િનમ ન મહ ષ અર વદે, તેમની સાધના દરિમયાન અને સાધના બાદ માનવી અને માનવસમાજમાંથી ેરણા લઈ તેમના ઉ કષ અને સુખ માટેની જ વૃિ કરી છે. (૩) માનવીને શારી રક,બૌિ ધક, ભાષાકીય, શૈ િણક અને આવેગા મક ય કત વિવકાસ સમાજમાં જ શ ય બને છે. જેમ વૃ થવાની ગમે તેટલી શકયતા ધરાવતું બીજ,યો ય, ધરતી, ખાતર, પાણી, કાશ અને ાણવાયુના સંયોગ િવના વૃ બની શકતું નથી,તેમ સમાજના પશ અને સંસગ િવના માનવ િશશુ, વ પે અને સં કારે ‘માનવ’બની શકતું નથી.અમલા, કમલા અને અ ય વ બાળાના ક સા આ બાબતની સાિબતી છે.પોતાના સમ વનકાળ દરિમયાન માનવી, ય કે પરો રીતે સમાજ તથા સામાિજક પ રિ થિત સાથે સંકળાયેલ રહે છે.ચં પર સવ થમ પગ મૂકનાર નીલ આમ ગના થમ ઉ ગારો પણ તે જ હકીકતનો પડઘો પાડે છે.મનુ યનું યેક કાય સામાિજક પ રિ થિતથી જ ે રત અને ભાિવત થયેલું હોય છે.સમાજ એ જ માનવીનું ેરણાતીથ અને કાય ે છે.માનવી સમાજમાં ઉછર છે, અનુભવ ા ત કરે છે ય કત વિવકાસ સાધે છે અને સમાજ સાથે અનુભવોનાં આદાન દાન ારા યેય ાિ તની દશામાં ગિતશીલ બને છે.મનુ ય સમાજમાં અને સમાજ મનુ યમાં યા ત છે.આ દિ એ જોઈએ તો કોઈ એક ય કતની ય કત વભાત (personality Pattern) અને વત ન ાણાલીઓ (behavior patterns)ને યથાથ રીતે સમજવી હોય કે,
સરકારી આટ સ & કોમસ કોલેજ,વંથલી(સોરઠ) Page 3 માનવજૂથોના યવહાર, વલણ, રાગદેષો (sentiments and Prejudices) મતો અને મૂ યો (values) તથા આચારિવચારો અને નીિત યાલ (mores and morals) ણવા સમજવા હોય તો િવિવધ સામાિજક પ રિ થિતના સંદભ માં ય કત અને માનવજુથો કેવો યવહાર કરે છે તેનો વૈ ાિનક અ યાસ જ રી છે. આપણો અનુભવ છે કે,માણસ એકલો હોય યારે જે રીતે વત છે તેના કરતાં સમાજની ય કે પરો અસર નીચે જુદી રીતે વત છે. દા:ત-િવિવધભારતીની રે ડયો હેરાતથી તે ણે અ ણે ખરીદી કરવા ેરાય છે.લોક ચલીત ફેશનના વાહમાં તે ઇ છા-અિન છાએ તણાય છે. તો બી ઓ જે કરે તે કરવા અને બી ઓ જે રીતે િવચારે તે રીતે િવચારવા લલચાય છે.તે મુ ધ બની દોરવાઈ ય છે. ચારની ળમાં ફસાઈ ય છે અને પોતાના જૂથમાં વત તા પૂવ હો મુજબ િવચારતો થઈ ય છે.પોતે જે સમાજમાં ઉછય હોય તે સમાજના જ આચાર િવચારો તેને ઇ , િશ અને કો લાગે છે.િવરલ યિ તઓ જ આવી સામાિજક અસરોથી અિલ ત રહી શકે છે.આજના જમાનામાં યારે વાહન યવહાર અને સંદેશા યવહારનાં અિતશય ઝડપી સાધનોને કારણે થળ અને સમયના અંતરો નિહવત્ બની ચૂકયા છે યારે તો એ ભા યે જ શકય બને.કહેવાય છે કે દુિનયા એટલી સાંકડી બની ગઈ છે કે કોઈ મુંબઈમાં છ ક ખાય તો યૂયોક માં શરદી થઈ ય.સવારે ચા પીતાં હોય યારે દુિનયાભરના સમાચારોનું તોફાન આપણા ચાના કપમાં કેટકેટલા વમળો પેદા કરે છે.આ દુિનયામાં બનતી યેક ઘટનાઓની ય કતના વત ન- યવહાર પર સતત એક યા બી કારની અસર થયા કરે છે.મનોિવ ાન એ યિ તના વત નને અ યાસ કરના ં િવ ાન છે.પરંતુ સામાિજક બાબતોની યિ તના વત ન પર સૌથી વધુ બળ સુ મ અને યાપક અસર થાય છે.આ અસરના સંદભ માં માનવ વત નના સામાિજક પાસાંની સમજૂતી આપવી એ સમાજલ ી મનોિવ ાનનું દયેય છે. ** જૂથ વનના મૂળ (Origins of Group life) . કડીઓ અને મધમાખીઓની જેમ જંતુસૃિ માં પણ જૂથ વન જોવા મળે છે. જંતુસમાજ પણ ઘણો િવ તીણ હોય છે.કીડીઓ તેમની વસાહતોમાં સમૂહમાં રહે છે.દર કરવાની,ખેરાક મેળવવાની, મિવભાજન કરવાની અને અ ય કીડી સમૂહો સાથે યુ ધ કરવાની તેઓની રીત ઘણી આગવી હોય છે.કીડીઓ,મધમાખીઓ અને ઉધઈ જેવા સમાજ વન વતા જંતુઓ હ રોની સં યામાં સાથે વસે છે.જેને પાંખો ટે છે તે નર અને માદા કીડી દરમાંથી બહાર ઊડી જઈ નવી વસાહતો રચે છે.પાંખ વગર ની કીડીઓમાં કામદાર અને પ રચા રકા કીડીને સમાવેશ થાય છે. કેટલીક તની કીડીઓમાં મોટા માથાં અને શિ તશાળી જડબાં ધરાવતી સૈિનક કીડીઓ પણ હોય છે.જેમનું કાય વસાહતને દુ મનથી બચાવવાનું હોય છે. કેટલીક કીડી તો ગુલામો રાખે છે.આ ગુલામકીડીઓ અ ય કીડી વસાહતોમાં ઘૂસી જઈ યાંની કીડીઓને દરમાંથી ભગાડી મૂકી તેમના દરોમાંથી ડાંઓ તથા એકિ ત કરાયેલ ખોરાક ઉપાડી લાવે છે.અ ય વસાહતોમાંથી લવાયેલા ડાંને કાળ થી ઉછેરવામાં આવે છે અને તેમાંથી િવકસેલા બ ચાંને ગુલામ બનાવાય છે. મધમાખીઓનું સમૂહ વન ણીતું છે.તેઓ અણીશુ ધ આકૃિતવાળો મધપૂડો રચે છે અને તેમાં લોમાંથી સંિચત કરેલું મધ સં હે છે.મધપૂડો એ મધમાખીઓની વસાહત છે.તેમાં કાય વહ ચણી પણ હોય છે.અિવકસીત માદા મધમાખીઓ લમાંથી મધસંચય કરવાની કામગીરી બ વે છે,જયારે મધપૂડાની રાણી તરીકે ઓળખાતી િવકસીત માદા મધમાખી ડાં મૂકે છે અને નર મધમાખીઓ તે ડાંના ફલીનીકરણ માટે શુ ા ઓ પૂરા પાડવાની એકમા કામગીરી બ વે છે.જંગલમાં વસતા હાથી, હરણ અને
સરકારી આટ સ & કોમસ કોલેજ,વંથલી(સોરઠ) Page 4 વાનર જેવા ાણીઓ પણ જૂથમાં જ િવહરે છે.ઘણા પ ીઓ અને ાણીઓમાં તે યવિ થત કુટુંબ વન જોવા મળે છે.નર અને માદાં પ ીઓ પર પર સહકારથી માળા બાંધે છે ડાં સેવે છે અને પોતાનું વતં કુટુંબ વન શ કરવા પાંખો ફફડાવી ઊડી ન ય યાં સુધી તે બ ચાંઓનું જતન કરે છે. વાનરો અને ખાસ કરીને િચ પા ઝીઓ નાના કુટુંબમાં નિહ પણ મોટા પ રવારમાં રહે છે. તેમનામાં સમ પ રવારના અિધપિત પ એક શિ તશાળી યુવાિધપિત હોય છે અને બાકી સં યાબંધ નર માદાં હોય છે. યારે યુથાિધપિત વાનરવડો િનબ ળ અને વૃ ધ બને છે યારે જૂથના અ ય યુવાન અને શિ તશાળી વાનરો તેની સાથે જંગ ખેલી તેને હરાવી કે નમાવી જૂથના વડા બને છે. આ બતાવે છે કે,જૂથ વન કે કુટુંબ વન એ માનવીની પોતાની શોધ નથી.તે એક જૈવીય ઘટના છે. જેમ પ ીનું બ ચું કુટુંબમાં જ મે છે. તેમાં માનવબાળ પણ કુટુંબમાંજ જ મે છે, ફેર એટલો છે કે, પ ી માબાપ પ રણીત હોતા નથી જયારે મોટાભાગે માનવમાબાપ પ રણીત હોય છે.આ રીતે જોઇએ તો કુટુંબ નિહ પણ લ ન એ માનવીની આગવી શોધ છે સમાજલ ી મનોિવ ાનનો વતં અને વૈ ાિનક િવકાસ છે લાં થોડાંક વષ માં જ થયો છે.જેમ સામા ય મનોિવ ાન િમક રીતે ત વ ાનથી છૂ ટું પડી વતં િવ ાનનો દર જો પા યું તેવું જ કંઈક સમાજલ ી મનોિવ ાનનું બ યું છે.શ માં તે સમાજશા અને નૃવંશશા જેવી િવ ાઓના ઉપાસકોના ભાવ નીચે ર ું અને તે પછી વતં િવ ાન બ યું. આને કારણે સમાજલ ી મનોિવ ાનની યા યામાં િવકાસ મ જોવા મળે છે. ઐિતહાિસક સમજૂતી માટે તેની યા યાના બે ભાગ પાડવામાં આ યા છે. ** જૂની યા યાઓ :- લેબોન (Le Bon) અને મેકડુગલ (Mecdougall) જેવા સમાજલ ી મનોિવ ાનના શ આતના લેખકો સમાજલ ી મનોિવ ાનને “સામૂિહક મન” (Group Mind)નો અ યાસ કરનાર િવ ાન તરીકે દશા વે છે. તેઓના મતે:- “સમાજલ ી મનોિવ ાન સામૂિહક કે સમૂહ મનને અ યાસ કરતું િવ ાન છે”. જેવી રીતે સામા ય મનોિવ ાનની “મનુ યના મનને અ યાસ કરતું િવ ાન” એની યા યા આપવામાં આવતી હતી, તેવી જ રીતે સમાજલ ી મનોિવ ાનની સામૂિહક મનનો અ યાસ કરતું િવ ાન” એવી યા યા આપવામાં આવી છે.આધુિનક સંશોધનેએ પ કયુ છે કે, “સામૂિહક મન” જેવું કંઈ છે જ નિહ. “મન” િવષેનો યાલ પણ મનોિવ ાનમાંથી ન ાય થઈ ગયો છે.સમાજલ ી મનોિવ ાન “સમૂહ મન”, “સમૂહનું માનિસક વન” કે “સામૂિહક ચેતના" (Collective consciousness)ને અ યાસ કરે છે તેવી મા યતા હવે નકારવામાં આવે છે. સમાજલ ી મનોિવ ાનની કેટલીક આધુિનક યા યાઓ નીચે માણે છે.